1 / મહા માસમાં ગ્રહપ્રવેશ કરવાથી ધનલાભ થાય છે .
2 / ફાગણ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી પુત્ર તથા ધનની પ્રાપ્તી થાય છે .
3 / વૈશાખ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી ધન-ધાન્યની વ્રૃધ્ધિ થાય છે .
4 / જેઠ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી પશુ પુત્રનો લાભ થાય છે.
5 / દક્ષિણ દિશા તરફ મોંઢુ રાખીને જમવાથી ભોજનમાં રાક્ષસી પ્રભાવ આવે છે .
6 / ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોંઢુ રાખીને કરવુ જોઇએ .
7 / દરવાજા વગરનાં , છત વીનાનું , દેવતાઓને નૈવેધ તથા બ્રહ્મભોજન કરાવ્યા વીના ગ્રહપ્રવેશ ના કરવો કારણકે એ ઘર આફતનું તથા દુઃખી ઘર હોય છે .
8 / ઇશાન ખુણામાં દેવગ્રહ પુજાઘર હોવું જોઇએ .
9 / વરસમાં એકવાર દેવ , ગુરુ , બ્રાહ્મણનો ગ્રહપ્રવેશ કરાવવો જોઇએ .
10 / તમામ વાસ્તુદોષ દુર કરવા ઘરમાં નિત્ય ગાયત્રીમંત્રનો પાઠ કરવો .
अरे भाई गुजराती के साथ-साथ हिन्दी में भी लिखो,
ReplyDeleteताकि हम भी तो कुछ पढे,
या फ़िर भाषा बदलने वाला जुगाड लगाओ।