નોકરી ધંધા નાં પ્રશ્નોથી માનવી ચિંતીત રહે છે , કારણકે જન્મકુંડળી માં 12 ભાવ હોય છે .જીવન માં સફળતા માટે લગ્નેશ તથા સૂર્ય બળવાન જરૂરી છે . સાથે સાથે ભાગ્યભુવન પણ અગત્ય નું છે .ભાગ્યભુવન અને કર્મભુવન નિર્બળ હોય તો સફળતાની સીઢી ચડતાં થાકી જવાય છે .માટે સફળતા માટે ભાગ્યભુવન અને કર્મભુવન નું શુભ જોડાણ યોગ્ય સ્થાન માં જરૂરી છે .
No comments:
Post a Comment