Sunday, November 20, 2011

ગાયત્રી મહાત્મ્ય

Vishnudev: ગાયત્રી મહાત્મ્ય: ગાયત્રી મહાત્મ્ય March 24, 2010 by KANTILAL KARSHALA Leave a Comment વેદોની સોનેરી સૂક્તિઓ ગાયત્રી મહાત્મ્ય गायत्री वेद मातरम् | मह...

Friday, November 4, 2011

Rishibhakti: જય ગાયત્રી માઆપને જણાવતા આનંદ થાય છે કે શ્રી ગાયત...

Rishibhakti: જય ગાયત્રી મા
આપને જણાવતા આનંદ થાય છે કે શ્રી ગાયત...
: જય ગાયત્રી મા આપને જણાવતા આનંદ થાય છે કે શ્રી ગાયત્રી માતાજીનો પ્રથમ પાટોત્સવ વિક્રમ સંવત ૨૦૬૮ ના કારતક સુદ ૧૫ ગુરૂવાર તા.૧૦.૧૧.૨૦૧૧ ના રોજ...

Thursday, September 22, 2011

Rishibhakti: નવરાત્રી

Rishibhakti: નવરાત્રી: આપણા શરીરમાં આમ તો દૈવીશક્તિનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે . પરંતુ વિશેષ શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રી અનુષ્ઠાન તત્કાલ ફળ આપનારું છે . વ...

Monday, September 19, 2011

નવરાત્રી

આપણા શરીરમાં આમ તો દૈવીશક્તિનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે . પરંતુ વિશેષ શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રી અનુષ્ઠાન તત્કાલ ફળ આપનારું છે . વેદમાતા ગાયત્રીને કામધેનુ સાથે સરખાવામાં આવે છે . જ્યારે સંસારના તમામ પ્રયત્ન નિષ્ફળ જતા હોય ત્યારે શ્રી ગાયત્રીમાતાજી ની ઉપાસના દિવ્યપ્રકાશ તરફ લય જવા વાળી છે .
અનુષ્ઠાન કેવી રીતે કરવું .
૧) ગાયત્રી અનુષ્ઠાન નવ દિવસ અથવા નવરાત્રીમાંજ પુરુ કરવું .
૨) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું .
૩) સ્નાદિકથી પરવારી સૌપ્રથમ બ્રહ્મસંધ્યા કરવી . સંધ્યામાં પવિત્રીકરણ , આચમન , શિખાવંદન , પ્રાણાયામ , ન્યાસ , ગાયત્રીપુજન ત્યારબાદ અનુષ્ઠાનમાં સંકલ્પ કરેલા જપ તથા આરતી કરવામાં આવે છે .
૪) અનુષ્ઠાન દરમિયાન એકટાણું ઉપવાસ કરવા .
૫) બ્રહ્મચર્યનું પાલન કરવું .
૬) કોઈપણ ની નિંદા કરવી નહી .
આ પ્રમાણે વિધિપૂર્વક તપ કરવાથી મનોકામના અવશ્ય પુર્ણ થાય છે .

By. શ્રી ગાયત્રી મંદીર , રાજપાર્ક
જામનગર .

Friday, September 16, 2011

સંમોહન મંત્ર

જ્ઞાનિનામપી ચેતાંસી દેવી ભગવતી હીસા ।
બલદાક્રષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ॥

Tuesday, March 22, 2011

Gayatri

श्री  गायत्री  माता  की  जय  हो .

Monday, March 7, 2011

ધુળેટી

રાજપાર્ક ગાયત્રીમંદિર દ્રારા ફાગણ વદ એકમ ધુળેટી તા.20,3,2011 ના દિવસે બાળકો માટે વસંતોત્સવ રાખેલ છે. જેમા બાળકો એકબીજા પર રંગ ઉડાડી જીવનમાં ખુશીનો રંગ ભરશે .સાંજે બહેનો માટે સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે .

Thursday, March 3, 2011

ગાયત્રી

ૐ ભુર્ભુવ સ્વઃ તત્ સવિતુર વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ॥

Friday, February 25, 2011

વાસ્તુશાસ્ત્ર

1 / મહા માસમાં ગ્રહપ્રવેશ કરવાથી ધનલાભ થાય છે .
2 / ફાગણ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી પુત્ર તથા ધનની પ્રાપ્તી થાય છે .
3 / વૈશાખ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી ધન-ધાન્યની વ્રૃધ્ધિ થાય છે .
4 / જેઠ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી પશુ પુત્રનો લાભ થાય છે.
5 / દક્ષિણ દિશા તરફ મોંઢુ રાખીને જમવાથી ભોજનમાં રાક્ષસી પ્રભાવ આવે છે .
6 / ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોંઢુ રાખીને કરવુ જોઇએ .
7 / દરવાજા વગરનાં , છત વીનાનું , દેવતાઓને નૈવેધ તથા બ્રહ્મભોજન કરાવ્યા વીના ગ્રહપ્રવેશ ના કરવો કારણકે એ ઘર આફતનું તથા દુઃખી ઘર હોય છે .
8 / ઇશાન ખુણામાં દેવગ્રહ પુજાઘર હોવું જોઇએ .
9 / વરસમાં એકવાર દેવ , ગુરુ , બ્રાહ્મણનો ગ્રહપ્રવેશ કરાવવો જોઇએ .
10 / તમામ વાસ્તુદોષ દુર કરવા ઘરમાં નિત્ય ગાયત્રીમંત્રનો પાઠ કરવો .

Thursday, February 3, 2011

Rishibhakti: રુદ્રાભિષેક

Rishibhakti: રુદ્રાભિષેક: "ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાયચ । પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને ॥1 મહાદેવાય ભિમાય ત્ર્યંબકાય શિવાય ચ । ઇશાનાય મખઘ્નાય નમ..."

Rishibhakti: રુદ્રાભિષેક

Rishibhakti: રુદ્રાભિષેક

રુદ્રાભિષેક

ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાયચ । પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને ॥1 મહાદેવાય ભિમાય ત્ર્યંબકાય શિવાય ચ । ઇશાનાય મખઘ્નાય નમસ્તે મખઘાતિને ॥2 કુમાર ગુરવે નિત્યં નીલ ગ્રીવાય વેધસે। પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા। વિલોહિતાય ધમ્રાય વ્યાધિને ન પરાજિતે ॥3 નિત્યં નિલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે ।હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સૂરેતસે ॥4 અચિંત્યાયામ્બિકાભર્ત્રે સર્વ દેવ સ્તુતાય ચ । વ્રષભધ્વજાય મુન્ડાય જટિને બ્હ્મચારિણે ॥5 તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યાયાજીતાય ચ । વિશ્વાત્મને વિશ્વસ્રજે વિશ્વમાવ્રત્ય તિ ષ્ઠતે ॥6
નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમ: । પંચવકત્ર્યાય શર્વાય શંકરાય શિવાય ચ ॥7
નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમ: ।નમો વિશ્વસ્ય પતયે મહતાં પતયે નમ: ॥8
નમ: સહસ્રશિર્ષાય સહસ્ર ભૂજ મન્યવે । સહસ્ર નેત્ર પાદાય નમ:સાંખ્યાય કર્મણ ॥9
નમો હિરણ્યવર્ણાય હિરણ્ય ક્વચાય ચ । ભક્તાનું કંપિને નિત્યં સિધ્યતાંનો વર: પ્રભો ॥10
એવંસ્તુત્વા મહાદેવં વાસૂદેવ:સહાર્જુન:। પ્રસાદયામાસ ભવં તદાશસ્રો પ લબ્ધયે ॥11

Thursday, January 20, 2011

1 , મુકં કરોતિવાચાલં 2 , ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ 3 , આયાતુ વરદે દેવી 4 , ગુરુઃ બ્રહ્મા ગુરુઃ વિષ્ણુઃ

Wednesday, January 19, 2011

Rishibhakti: રાજ ગાયત્રી

Rishibhakti: રાજ ગાયત્રી: "ગાયત્રીમંદિર રાજપાર્ક જામનગર દ્વારા દર રવિવારે બાળકો માટે પ્રાર્થનાકેન્દ્ર ચલાવવામાં આવે છે .જેમા બાળકો ગીતાજી ના પાઠ શ્લોક ,સ્તોત્ર ,જનરલનો..."

રાજ ગાયત્રી

ગાયત્રીમંદિર રાજપાર્ક જામનગર દ્વારા દર રવિવારે બાળકો માટે પ્રાર્થનાકેન્દ્ર ચલાવવામાં આવે છે .જેમા બાળકો ગીતાજી ના પાઠ શ્લોક ,સ્તોત્ર ,જનરલનોલેજ ના વર્ગ ચાલે છે . સંચાલક :- ઉમેશ જોષી

Tuesday, January 18, 2011

શુભારંભ

વિક્રમ સંવત ૨૦૬૭ ના પોષ સુદ પુનમ ના શુભદીને મારા બ્લોગ ની શરુઆત મા ગાયત્રી માતાજી ના શુભ આશિષ સાથે કરુ છું .