Friday, February 25, 2011

વાસ્તુશાસ્ત્ર

1 / મહા માસમાં ગ્રહપ્રવેશ કરવાથી ધનલાભ થાય છે .
2 / ફાગણ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી પુત્ર તથા ધનની પ્રાપ્તી થાય છે .
3 / વૈશાખ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી ધન-ધાન્યની વ્રૃધ્ધિ થાય છે .
4 / જેઠ માસમાં ગ્રહપ્રવેશ કરવાથી પશુ પુત્રનો લાભ થાય છે.
5 / દક્ષિણ દિશા તરફ મોંઢુ રાખીને જમવાથી ભોજનમાં રાક્ષસી પ્રભાવ આવે છે .
6 / ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોંઢુ રાખીને કરવુ જોઇએ .
7 / દરવાજા વગરનાં , છત વીનાનું , દેવતાઓને નૈવેધ તથા બ્રહ્મભોજન કરાવ્યા વીના ગ્રહપ્રવેશ ના કરવો કારણકે એ ઘર આફતનું તથા દુઃખી ઘર હોય છે .
8 / ઇશાન ખુણામાં દેવગ્રહ પુજાઘર હોવું જોઇએ .
9 / વરસમાં એકવાર દેવ , ગુરુ , બ્રાહ્મણનો ગ્રહપ્રવેશ કરાવવો જોઇએ .
10 / તમામ વાસ્તુદોષ દુર કરવા ઘરમાં નિત્ય ગાયત્રીમંત્રનો પાઠ કરવો .

Thursday, February 3, 2011

Rishibhakti: રુદ્રાભિષેક

Rishibhakti: રુદ્રાભિષેક: "ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાયચ । પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને ॥1 મહાદેવાય ભિમાય ત્ર્યંબકાય શિવાય ચ । ઇશાનાય મખઘ્નાય નમ..."

Rishibhakti: રુદ્રાભિષેક

Rishibhakti: રુદ્રાભિષેક

રુદ્રાભિષેક

ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાયચ । પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને ॥1 મહાદેવાય ભિમાય ત્ર્યંબકાય શિવાય ચ । ઇશાનાય મખઘ્નાય નમસ્તે મખઘાતિને ॥2 કુમાર ગુરવે નિત્યં નીલ ગ્રીવાય વેધસે। પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા। વિલોહિતાય ધમ્રાય વ્યાધિને ન પરાજિતે ॥3 નિત્યં નિલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે ।હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સૂરેતસે ॥4 અચિંત્યાયામ્બિકાભર્ત્રે સર્વ દેવ સ્તુતાય ચ । વ્રષભધ્વજાય મુન્ડાય જટિને બ્હ્મચારિણે ॥5 તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યાયાજીતાય ચ । વિશ્વાત્મને વિશ્વસ્રજે વિશ્વમાવ્રત્ય તિ ષ્ઠતે ॥6
નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમ: । પંચવકત્ર્યાય શર્વાય શંકરાય શિવાય ચ ॥7
નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમ: ।નમો વિશ્વસ્ય પતયે મહતાં પતયે નમ: ॥8
નમ: સહસ્રશિર્ષાય સહસ્ર ભૂજ મન્યવે । સહસ્ર નેત્ર પાદાય નમ:સાંખ્યાય કર્મણ ॥9
નમો હિરણ્યવર્ણાય હિરણ્ય ક્વચાય ચ । ભક્તાનું કંપિને નિત્યં સિધ્યતાંનો વર: પ્રભો ॥10
એવંસ્તુત્વા મહાદેવં વાસૂદેવ:સહાર્જુન:। પ્રસાદયામાસ ભવં તદાશસ્રો પ લબ્ધયે ॥11