Thursday, September 22, 2011

Rishibhakti: નવરાત્રી

Rishibhakti: નવરાત્રી: આપણા શરીરમાં આમ તો દૈવીશક્તિનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે . પરંતુ વિશેષ શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રી અનુષ્ઠાન તત્કાલ ફળ આપનારું છે . વ...

Monday, September 19, 2011

નવરાત્રી

આપણા શરીરમાં આમ તો દૈવીશક્તિનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે . પરંતુ વિશેષ શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રી અનુષ્ઠાન તત્કાલ ફળ આપનારું છે . વેદમાતા ગાયત્રીને કામધેનુ સાથે સરખાવામાં આવે છે . જ્યારે સંસારના તમામ પ્રયત્ન નિષ્ફળ જતા હોય ત્યારે શ્રી ગાયત્રીમાતાજી ની ઉપાસના દિવ્યપ્રકાશ તરફ લય જવા વાળી છે .
અનુષ્ઠાન કેવી રીતે કરવું .
૧) ગાયત્રી અનુષ્ઠાન નવ દિવસ અથવા નવરાત્રીમાંજ પુરુ કરવું .
૨) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું .
૩) સ્નાદિકથી પરવારી સૌપ્રથમ બ્રહ્મસંધ્યા કરવી . સંધ્યામાં પવિત્રીકરણ , આચમન , શિખાવંદન , પ્રાણાયામ , ન્યાસ , ગાયત્રીપુજન ત્યારબાદ અનુષ્ઠાનમાં સંકલ્પ કરેલા જપ તથા આરતી કરવામાં આવે છે .
૪) અનુષ્ઠાન દરમિયાન એકટાણું ઉપવાસ કરવા .
૫) બ્રહ્મચર્યનું પાલન કરવું .
૬) કોઈપણ ની નિંદા કરવી નહી .
આ પ્રમાણે વિધિપૂર્વક તપ કરવાથી મનોકામના અવશ્ય પુર્ણ થાય છે .

By. શ્રી ગાયત્રી મંદીર , રાજપાર્ક
જામનગર .

Friday, September 16, 2011

સંમોહન મંત્ર

જ્ઞાનિનામપી ચેતાંસી દેવી ભગવતી હીસા ।
બલદાક્રષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ॥